શોધખોળ કરો

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Mirzapur Season 3 on Amazon Prime: ઘણી લાંબી રાહ જોયા પછી આખરે મિર્ઝાપુર સીઝન 3 રિલીઝ થઈ ગઈ છે. પરંતુ જો તમે પ્રાઈમ મેમ્બર નથી તો પણ તમે આ સિરીઝનો મફતમાં આનંદ માણી શકો છો.

Mirzapur Season 3 OTT Release: મિર્ઝાપુર 3ની આતુરતાથી રાહ જોનારાઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. સિરીઝમાં આ વખતે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી અને વિજય વર્મા જોવા મળી રહ્યા છે. મિર્ઝાપુરનું સીઝન 3 વર્ષનો સૌથી ચર્ચિત શો છે. ભારે ચર્ચા વચ્ચે હવે આ રિલીઝ થઈ ચૂકી છે. તો જો તમે મિર્ઝાપુર સીઝન 3ને પ્રાઈમ વિડિયો પર મફતમાં જોવા માંગો છો, તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. તો ચાલો તમને જણાવીએ કે સિરીઝને ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં જોઈ શકાય છે.

મફતમાં કેવી રીતે જુઓ 'મિર્ઝાપુર 3' સ્ટેપ બાય સ્ટેપ જાણો

હવે આટલી શાનદાર વેબ સિરીઝ અમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ છે અને ફેનબેઝ ઘણો મોટો છે, આવા સમયે ઓફર આપવી તો બને છે. તો બસ પ્રાઈમ વિડિયોએ એ જ યુક્તિ અપનાવી છે.

સ્ટેપ 1 - ખરેખર અમેઝોન પ્રાઈમ વિડિયો નવા યુઝર્સ માટે એક મહિનાનું મફત ટ્રાયલ આપે છે. આ ઓફરનો લાભ લેવા માટે અમેઝોનના એકાઉન્ટમાં તમારે તમારું ક્રેડિટ કાર્ડ એડ કરવું પડશે.

સ્ટેપ 2 - પરંતુ ધ્યાન રાખો કે તે અમેઝોન એકાઉન્ટ પર તમે અમેઝોન.કોમ કોર્પોરેટ લાઈન ઓફ ક્રેડિટ, ચેકિંગ એકાઉન્ટ, પ્રીપેડ ક્રેડિટ કાર્ડ વગેરે પદ્ધતિઓ ફ્રી ટ્રાયલમાં ઉપયોગ કરી શકશો નહીં.

સ્ટેપ બાય સ્ટેપ જાણો સબ્સ્ક્રિપ્શન વાળું 'મિર્ઝાપુર 3' કેવી રીતે જોવું

જો તમે યોગ્ય એપનો ઉપયોગ કરીને મિર્ઝાપુર 3 જોવા ઇચ્છુક છો તો તેના માટે પણ અમે તમને રીત જણાવી દઈએ છીએ કે કેવી રીતે જોઈ શકાય.

સ્ટેપ 1 - સૌ પ્રથમ તમારા ડિવાઇસ પર પ્રાઈમ વિડિયો એપ ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ 2 - તમારી પસંદનો સબ્સ્ક્રિપ્શન પ્લાન પસંદ કરો અને પેમેન્ટ કરો.

સ્ટેપ 3 - પેમેન્ટ પછી સર્ચ બારમાં જઈને મિર્ઝાપુર 3 ટાઇપ કરો.

સ્ટેપ 4 - હવે તમારો મનપસંદ સ્નેક્સ લો, પ્લે બટન પર ક્લિક કરો અને તમારા મિત્રો અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે તેનો આનંદ માણો.

મિર્ઝાપુર 3ની વાર્તા શું છે?

હવે થોડું મિર્ઝાપુર સીઝન 3ની વાર્તા વિશે પણ વાત કરી લઈએ. અમેઝોન પ્રાઈમ વિડિયો માટે એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે મિર્ઝાપુર બનાવી છે. મિર્ઝાપુર અખંડાનંદ ત્રિપાઠીના જીવન પર આધારિત છે, જેમને કાલીન ભૈયાના નામથી પણ ઓળખવામાં આવે છે. કાલીન ભૈયા એક માફિયા ડોન છે, જેનો દબદબો ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રના મિર્ઝાપુર શહેર પર છવાયેલો છે. કાલીન ભૈયાના પુત્ર મુન્ના ત્રિપાઠીના મૃત્યુ પછી તે ભાગી જાય છે અને ગુડ્ડુ, કાલીનની પત્ની બીના ત્રિપાઠીની મદદથી પૂર્વાંચલ પર કબજો કરી લે છે.

જોકે, ટ્રેલરથી જાણવા મળે છે કે જોવામાં આવેલી વસ્તુઓ ખોટી હોઈ શકે છે, કારણ કે સત્તાની ઇચ્છા સૌથી ચતુર માણસને પણ અંધ બનાવી શકે છે. તેનું પહેલું સીઝન 2018માં પ્રાઈમ વિડિયો પર રિલીઝ થયું હતું. તે પછી બીજો અને ત્રીજો ભાગ આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget