શોધખોળ કરો
એકતા કપૂરની સીરિયલની આ એક્ટ્રેસનું આકસ્મિક મોત, કારણ જાણીને ચોંકી જશો
1/5

બાદમાં જ્યારે નીરુની 9 વર્ષની દીકરીને ખબર પડી કે તેની માતા બાથરૂમમાં બંધ છે તો તેને 3-4 લોકોને બોલાવી બાથરૂમનો દરવાજો તોડાવ્યો હતો. તેને બહેન કહે છે જ્યારે બાથરૂમનો દરવાજો તોડ્યો તો મૃતદેહ જમીન પર પડેલો મળ્યો, તે લીલા રંગનો થઇ ગયો હતો. બીજી વાત એવી પણ છે કે નીરુનુ નિધન થયુ તે પહેલા ત્રણ-ચાર દિવસથી તે બિમાર હતી.
2/5

કહેવાઇ રહ્યું છે કે નીરુ મંગળવારે સવારે લગભગ 3 વાગે બાથરૂમમાં ગઇ, તે બાથરૂમનો દરવાજો ખોલવામાં અસમર્થ રહી. તેની બહેન અનુસાર દરવાજો બંધ થઇ જતા નીરુએ બે ત્રણ વાર બૂમો પાડી પણ કોઇ ત્યાં હાજર ન હતું. જેના કારણે તે બાથરૂમમાં જ પુરાઇ રહી.
Published at : 04 Oct 2018 12:34 PM (IST)
Tags :
Yeh Hai MohabbateinView More





















