શોધખોળ કરો
Airtelએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્રી-પેઈડ પ્લાન, હવે યૂઝર્સને મળશે વધુ DATA
1/4

નવી દિલ્હીઃ Airtelએ પોતાના ગ્રાહકોને ભેટ આપતા 169 રૂપિયાવાળા પ્લાનને તમામ સર્કલ માટે તમામ ગ્રાહકો માટે લોન્ચ કર્યો છે. એરટેલે આ પ્લાનની ટક્કર વોડાફોનના 159 રૂપિયાવાળા પ્લાન સાથે થશે કારણ કે વોડાફોનનો પ્લાન કેટલાક પસંદગીના ગ્રાહકો માટે જ છે. 169 રૂપિયાવાળો પ્લાન તમામ સર્કલ માટે જારી કરવામાં આવ્યો છે ઉપરાંત કંપનીએ પોતાના 399 રૂપિયા અને 448 રૂપિયાવાળા પ્લાનને પણ અપડેટ કર્યો છે.
2/4

169 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે અને તેમાં દરરોજ 1GB 2G/3G/4G ડેટા મળશે. આ પ્લાનમાં દરરોજનાં 100 SMS અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળશે.
Published at : 25 Dec 2018 07:59 AM (IST)
Tags :
AirtelView More





















