શોધખોળ કરો
એન્ડ્રોઇડ માટે આવ્યું નવું વર્ઝન Android Pie, આ સ્માર્ટફોન્સ પર મળશે સૌથી પહેલું અપડેટ, જાણો વિગતે
1/6

ગૂગલે પોતાના ડેવલપર કૉન્ફરન્સ I/O દરમિયાન એન્ડ્રોઇડના જે ફિચર્સની વાત કરી હતી તેમાથી બધા નહીં મળે, પણ પિક્સલ યૂઝર્સને આ બધા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે.
2/6

ગૂગલે કહ્યું કે એવા સ્માર્ટફોન્સ જે Android P બીટા પ્રૉગ્રામનો ભાગ છે તેમાં જ પણ તબક્કાવાર Android 9 નું અપડેટ આપવામાં આવશે. આમાં શ્યાઓમી, સોની, એચએમડી ગ્લૉબલ એટલે નોકિયા, ઓપ્પો, વીવો, વનપ્લસ અને એસેન્સિયલ સ્માર્ટફોન્સ સામેલ છે. ગૂગલે એમ પણ કહ્યું કે કંપની કેટલાય પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે અને વર્ષના અંત સુધીમા આમાં પણ અપડેટ આપવામાં આવશે.
Published at : 08 Aug 2018 11:09 AM (IST)
View More





















