શોધખોળ કરો
આ ફોન પર અપડેટ કરી શકાય છે નવું વર્ઝન Android Pie, XDA ડેવલોપરે લીક કર્યો અનઓફિશિયલ પોર્ટ
1/6

રેડમી નોટ 4ના આ અનઓફિશિયલ પોર્ટ સંબંધમાં XDA Developers એ બ્લૉગ પૉસ્ટમાં માહિતી આપી છે. XDA Developers ને એન્ડ્રોઇડના આ અનઓફિશિયલ પોર્ટમાં કોઇ મોટો બગ પણ નથી મળ્યો.
2/6

XDA Developers નો કેમેરા, ફિંગરપ્રિન્ટ, IR બ્લાસ્ટર, બ્લૂટૂથ, Wi-Fi, ઓડિયો, સેન્સર્સ, ફ્લેશ અને VoLTE જેવી બધા મોટા ફિચર્સ પ્રૉપરલી વર્કિંગ કન્ડિશનમાં મળ્યા છે. આવામાં રેડમી નોટ 4 ના એવા યૂઝર્સ જે નવા અપડેટ માટે રાહ જોઇને બેઠા છે, તેઓ આ પોર્ટથી પોતાના ફોનને અપડેટ કરી શકા છે.
3/6

બગ સંબંધે XDA Developers એ પૉસ્ટમાં લખ્યું છે કે આમા કોઇપણ મોટો બગ નથી મળ્યો, પણ આનું પુરેપુરુ બગ ફ્રી હોવાની સંભવનાને પણ ઇનકાર નથી કરી શકાતી.
4/6

હવે આ બધાની વચ્ચે XDA Developersએ Xiaomiના રેડમી નોટ 4 માટે Android Pieનું અનઓફિશિયલ પોર્ટ રિલીઝ કરી દીધું છે. આનો યૂઝ કરીને રેડમી નોટ 4 યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરી શકે છે.
5/6

ઉલ્લેખનીય છે કે, રેડમી નોટ 4 એન્ડ્રોઇડ માર્શમેલોથી અપડેટ થયા પછી ઓફિશિયલ રીતે હજુ એન્ડ્રોઇડ નૉગટ પર જ ચાલી રહ્યો છે.
6/6

નવી દિલ્હીઃ ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું અપડેટ Android Pieના નામથી રિલીઝ કરી દીધું છે. એન્ડ્રોઇડનું આ અપડેટ અત્યારે ગૂગલા પિક્સલ અને ઇન્સેશિયલ ડિવાઇસ પર જ મળી રહ્યું છે. પોતાના સ્માર્ટફોન માટે આ ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટ લેવા માટે તમામ કંપનીઓ લાઇનમાં લાગી છે, પણ કોઇને પણ હજુ સુધી સફળતા નથી મળી.
Published at : 13 Aug 2018 02:43 PM (IST)
View More





















