શોધખોળ કરો
આજે ભારતમાં લોન્ચ થશે iPhone 7, ખરીદતા પહેલા જાણો શું છે ખાસ
1/7

બંને ફોન ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ ફિચરથી લેસ હશે જે એપલના પહેલા આ પ્રકારના ફોન હશે. હવે ફોન પાણીમાં પડે તો પણ કોઈ ચિંતા નહીં જો કે આ ફિચર અનેક સ્માર્ટ ફોનમાં અગાઉએએએથી ઉપલબ્ધ છે જ.
2/7

નવી દિલ્હીઃ વિતેલા મહિને લોન્ચ થયેલ એપલના નવા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ ભારતમાં આજથી મળવાની શરૂ થઈ જશે. આઈફોન 7ના 32 જીબી વેરિઅન્ટની કિંમત 60 હજાર રૂપિયા, 128 જીબી વેરિઅન્ટની કિંમત 70 હજાર રૂપિયા અને 256 જીબી વેરિઅન્ટની કિંમત 80 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે આઈફોન 7 પ્લસના 32 જીબી વેરિઅન્ટની કિંમત 72 હજાર રૂપિયા, 128 જીબી વેરિઅન્ટ 82 હજાર રૂપિયા અને 256 જીબી વેરિઅન્ટ 92 હજાર રૂપિયામાં મળશે. આગળ વાંચો ફોનમાં શું છે ખાસ....
Published at : 07 Oct 2016 08:39 AM (IST)
View More





















