શોધખોળ કરો
નવા iPhoneમાં મળશે eSIM સપોર્ટ, જાણો ભારતમાં કેવી રીતે કરશે કામ
1/5

જોકે એપલે આ આઈફોનમાં ઈ-સિમ આપવા માટે ભારતીય ટેલીકોમ કંપની જિયો અને એરટેલ સાથે પાર્ટનરશિપની છે. આ ટેલિકોમ કંપનીઓ આઈફોનના નવા મોડલ્સમાં પહેલાથી જ સિમ ઈન્સ્ટોલ કરીને આપશે જેને તમે નિકાળી શકશો નહી, કેમ કે, આ ફોનનો ભાગ હશે.
2/5

એક નંબર પર કોલ આવવા પર બીજો નંબર વ્યસ્ત બતાવશે. જોકે, એક સમયે કોઈપણ એક નંબર પર કોલ આવી શકે છે. ઘણા સમયથી ભારતીય કસ્ટમર્સ ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આઈફોનની માંગ કરતા આવ્યા છે. આ વખતે કંપની આવું જ કર્યું છે. રિવ્યુ પછી મહત્વપૂર્ણ હશે કે આ ટેકનોલોજી પર્ફોમ કરી શકે.
Published at : 15 Sep 2018 08:01 AM (IST)
View More





















