iOS 12 ઓપરેટિંગ સિસ્ટમ:- એપલ iPhone Xs, iPhone Xs Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone 6, iPhone 6 Plus, iPhone SE અને iPhone 5s પર આ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ થઇ છે.
3/4
નવી દિલ્હીઃ એપલે તાજેતરમાં જ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં ત્રણ નવા iPhone અને સ્માર્ટવૉચ કરી, આની સાથે જ કંપનીએ iPhone યૂઝર્સ માટે 17 સપ્ટેમ્બરે iOS 12 અવેલેબલ કરાવવાની જાહેરાત પણ કરી દીધી હતી. હવે iOS 12 નવા ફિચર્સ સાથે અપડેટ માટે આવી ચૂકી છે. તેમાં કેટલાક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
4/4
કંપની અનુસાર, નવી ઓપરેટિંસ સિસ્ટમમાં એપલ યૂઝર 70 ટકા વધારે ફાસ્ટ સ્વાઇપ દ્વારા કેમેરો ખોલી શકશે, પહેલાની સરખામણીમાં વધારે ઝડપથી સ્વાઇપ કરી શકશે અને વધુ એપ પર પણ કામ કરી શકશે. જાણો આઇફોનના કયા મૉડલ પર આ અપડેટ મળવાનુ શરૂ થયુ છે.