શોધખોળ કરો
BSNLની આ બંપર ઓફરમાં દરરોજ મળશે 1 જીબી કરતાં વધારે ડેટા
1/3

પ્લાન અંતર્ગત દિલ્હી અને મુંબઈ છોડીને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જો સબ્સક્રાઈબર્સ આ શહેરમાં કોલ કરે છે તો તેને 60 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લાગશે. આ પ્લાન 19 સર્કલમાં વેલિડ છે. બીએસએનલે હાલમાં જ 4જી સેવા આપવાનું શરૂ કર્યું છે. કંપની ટૂંકમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4જી સેવા શરૂ કરવાની છે.
2/3

હવે કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કર્યો છે. 999 રૂપિયાના આ પ્લાનમાં 6 મહિનાની વેલિડિટી મળે છે. જેમા યુઝર્સને હવે 3.1 જીબી ડેટા દરરોજ મળશે અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. તેનો અર્થ એ છે કે યૂઝર્સને 561.1 જીબી કુલ ડેટા આ પ્લાન અંતર્ગત મળશે. જો ડેટા ખત્મ થઈ જાય તો યૂઝર્સને 40 કેબીપીએસની સ્પીડ મળશે.
Published at : 17 Dec 2018 12:48 PM (IST)
View More





















