શોધખોળ કરો
એન્ડ્રોઇડ ફોન વાપરો છો? તો તમને Android 9 pie માં મળશે આ 5 નવા ફિચર્સ, જાણો શું-શું કરી શકાશે
1/7

2/7

ડિઝાઇન ચેન્જઃ- નવા એન્ડ્રોઇડ પીમાં ગૂગલે નવી સિસ્ટમ નેવિગેશનની સાથે યૂઝર ઇન્ટરફેને વધુ બેસ્ટ બનાવ્યું છે. આમાં રીડિઝાઇન કરેલુ ક્વિક સેટિંગ્સ મળશે. સાથે જ વૉલ્યૂમ કન્ટ્રૉલ, નૉટિફિકેશન મેનેજમેન્ટ અને સ્ક્રીનશૉટ પણ પહેલા કરતાં બેસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૂગલે નવી એન્ડ્રોઇડમાં કેટલાક નાના મોટા ફેરફારો કર્યા છે.
Published at : 08 Aug 2018 12:38 PM (IST)
View More





















