શોધખોળ કરો
iPhone:ડ્યૂઅલ સિમ સાથે લોંચ થઈ શકે છે એપલ નવું મોડલ, જાણો વિગત
1/3

ઉલ્લેખનીય છે કે એપલ આ વર્ષે ત્રણ iPhone લોંચ કરવાનું છે. જેમાં એક લો-બજેટનો ફોન હશે. જેમાં 6.1 ઈંચની ડિસપ્લે હોવાની વાત કરવામાં આવી રહી છે.
2/3

આ પહેલા પણ એક મીડિયા રિપોર્ટે્સમાં કહેવામાં આવ્યું હતું કે iPhone X plus અને એલસીડી ડિસપ્લે સાથે આવનારા અન્ય iPhoneમાં ડ્યૂઅલ સિમ ફંક્શન આપવામાં આવી શકે છે. એપલ પોતાના iPhone માં આ સુવિધા એશિયાઈ બજાર માટે લાવી શકે છે. ડ્યૂઅલ સિમ આવવાના કારણે કંપનીના ભારતમાં 2 ટકા યૂજર્સ વધવાની શક્યતા છે.
Published at : 01 Aug 2018 05:13 PM (IST)
View More





















