શોધખોળ કરો
4 કેમેરા નહીં આ કંપની લાવી રહી છે 5 કેમેરાવાળો સ્માર્ટફોન!
1/5

કેમેરા ઉપરાંત, અન્ય રિપોર્ટ મુજબ એલજી પોતાની ડિસ્પલે પર નોચ ફીચર પણ આપશે. પરંતુ G7ની જેમ યુઝર્સ ઈચ્છે તો આ ફીચરને ટર્ન ઓફ પણ કરી શકે છે. LG G7ની ડિઝાઈન પર હજુ સસ્પેન્સ છે અને ઉમ્મીદ કરાઈ રહી છે કે આ ફોન વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ જશે.
2/5

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સ્ટાન્ડર્ડ વાઈડ લેન્ચ (LGનો સિગ્નેચર અલ્ટ્રાવાઈડ લેન્સ) મળશે અને એક ત્રીજું સેન્સર હશે. ફોનમાં બોકે ઈફેક્ટ અને વધારે ઝૂમની સુવિધા સાથે પાંચ કેમેરા સેન્સર સાથેનો LG V40 માર્કેટમાં નિશ્ચિત રૂપે ધૂમ મચાવી શકે છે.
Published at : 28 Jun 2018 12:53 PM (IST)
View More





















