શોધખોળ કરો
આ 5 એડલ્ટ એપ્સ છે બાળકો માટે ખૂબ જ જોખમી!
1/6

Poof- આ એપના ઉપયોગથી નાના બાળકો ખૂબ જ સરળતાથી એ તમામ એપ સંતાડી શકે છે જેને તે પોતાના માતાપિતાને બતાવવા નથી માગતા. આ એપનો ઉપયોગ પણ બાળકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.
2/6

Omegle- એપ એક વીડિયો ચેટિંગ એપ છે. આ એપનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સરળતાથી અજાણી વ્યક્તિ સાથે ચેટ કરી શકો છો. આ એપનો ઉપયોગ કરતા સમયે તમારે વધારે વિગતો પણ ભરવાની નહીં રહે. આ એપ દ્વારા તમે તમારી વ્યક્તિગત વિગતો કોઈ પણ વ્યક્તિ પાસે જઈ શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.
Published at : 12 Oct 2016 12:40 PM (IST)
View More





















