શોધખોળ કરો
WhatsApp લાવશે વધુ એક નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ?
1/4

અહેવાલ મુજબ, હાલમાં એન્ડ્રોઈના બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ નવા ફીચરથી યુઝર્સ નોટિફિકેશન બારથી જ સીધા મેસેજને ‘માર્ક એઝ રીડ’ કરી શકશે અને તેનું નોટિફિકેશન વારંવાર નહીં દેખાય. નવા ફીચરથી યૂઝર્સનો સમય બચશે. જોકે હજુ સુધી તેનું બીટા વર્ઝન પર આ ફીચર આવ્યું નથી, કારણ કે હાલમાં તેમાં થોડા સુધારા કરવાની જરૂર છે.
2/4

એક રિપોર્ટ મુજબ, જ્યારે પણ વોટ્સએપમાં કોઈ લિંક શંકાસ્પદ લાગશે તો આગળ લાલ રંગનું માર્ક હશે. આ લાલ નિશાનથી જાણી શકાશે કે લિંક સ્પામ, ફિશિંગ લિંક અથવા ફેક ન્યૂઝ છે.
Published at : 14 Jul 2018 01:06 PM (IST)
View More





















