શોધખોળ કરો
જો તમે WhatsApp યુઝ કરી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વના છે
1/3

કંપનીએ સ્પષ્ટતા કરતી હતી કે ફેસબુકને આપવામાં આવેલો તમારો નંબર સુરક્ષિત રહેશે. વોટ્સએપે જણાવ્યું હતું કે આ શેયરિંગથી ફેસબુક મેપિંગ મારફતે વધુ યોગ્ય એડ યુઝર્સને મળી શકશે. અમે જાણવા માંગીએ છીએ કે વોટ્સએપ મારફતે કેવી રીતે બિઝનેસને અમારા કોન્ટેક્સ કસ્ટમર્સ સાથે જોડી શકાય છે. વોટ્સએપે જણાવ્યું કે, બેન્ક ટ્રાજેક્શન, ફ્લાઇટની જાણકારી જેવી નોટિફિકેશન અમારા કસ્ટમર્સને મળી શકે તે પ્રક્રિયા પર અમે કામ કરી રહ્યા છીએ. જોકે, ફેસબુક મેસેન્જર પર આ ફિચર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવ્યું છે. જોકે, વોટ્સએપના આ પગલાને કારણે યુઝર્સમાં સવાલ ઉભા થયા છે. ફેસબુક સાથે પોતાનો મોબાઇલ નંબર શેયર કરવા પર યુઝર્સના ડેટા પ્રત્યે વોટ્સએપની ગંભીરતા પર પણ સવાલ ઉભા થયા છે.
2/3

આ પગલું ભરવાની સાથે વોટ્સએપની મોટી જવાબદારી રહેશે છે કે તે દુનિયાભરના તેના એક બિલિયન યુઝર્સના ડેટાની સુરક્ષા કરી શકે. વોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં એક વિકલ્પ આપશે કે તે પોતાની જાણકારી ફેસબુકની સાથે શેયર કરશે કે નહીં.
Published at : 26 Aug 2016 12:36 PM (IST)
View More





















