શોધખોળ કરો

Xiaomi Redmi Y2 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફિકેશન

1/4
 Redmi Y2 3 GB અને 32GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 4GB અને 64GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જેના માટે કંપનીએ એમેઝોન સાથે ટાઈઅપ કર્યું છે. 12 જૂનના રોજ પ્રથમ સેલ થશે. આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ઈન્ટ્ંટ કેશબેક મળશે.

2/4
 તેના રિયર કેમેરાની વાત કરીએ તો એક કેમેરા 5 મેગાપિક્સલ અને બીજો કેમેરા 12 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8 પર કામ કરે છે અને ક્વાલકોમનું સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi Y2નો સ્ટેન્ડાબાય ટાઈમ 31 દિવસનો છે. તેની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ સતત 10 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે.

3/4
 Redmi Y2માં 5.99 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરામાં ઓટો HDR આપવામાં આવ્યું છે. Redmi Y2માં રેડમી નોટ5 પ્રો જેવો જ ડ્યુલ કેમેરા આપવામાં આવ્યો છે.

4/4
નવી દિલ્હીઃ Xiaomi Redmi Y2 ભારતમાં લોન્ચ થયો છે. આ શાણોમી દ્વારા વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ સેલ્ફી સ્માર્ટફોન Xiaomi Redmi Y1નું અપગ્રેડ વર્ઝન છે. રેડમી વાય2ને નવી દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget