એક પાટીદાર યુવકે વિજય રૂપાણીએ સવાલ કર્યો હતો કે તમારા સુધી દારૂના હપ્તા પહોંચે છે. જોકે હજુ સુધી રૂપાણીએ આ સવાલનો જવાબ આપ્યો નથી. વિજય રૂપાણીના ટ્વિટર પર 44 હજાર ફોલોઅર્સ ધરાવે છે. અહીં રૂપાણીને પૂછવામાં આવેલા અન્ય રસપ્રદ સવાલો રજૂ કરવામાં આવ્યા છે.
2/9
ગાંધીનગરઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ટિ્વટર ટાઉનહોલ’ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રૂપાણીએ લોકોના સવાલોના જવાબો આપ્યા હતા. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાનારા વિજય રૂપાણી દેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે.