શોધખોળ કરો
લોકરક્ષક પેપર લીક કૌભાંડનો ભાંડો આ પ્રમાણિક PSIએ ફોડ્યો, જાણો આન્સરશીટ ફરતી થઈ હોવાની કઈ રીતે થઈ જાણ?
1/6

રૂપલે તેને આ જવાબો સાચા હોવાનું પૂછ્યું હતું. બોરાણાએ પોતાને સવાલો ખબર નતી તેમ કહીને તેને ટાળી દીધી પણ બોરાણાએ તરત જ વોટ્સએપ પર વિકાસ સહાયને આ કાગળ મોકલી આપ્યો હતો. સહાયે આ કાગળ તપાસતાં પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો હતા ને આ રીતે પેપર લીક થયાની તેમને જાણ થઈ હતી.
2/6

આ આરોપીઓમાં એક યુવતી રૂપલ શર્મા પણ છે ત્યારે રસપ્રદ વાત એ છે કે આ આન્સરશીટ લીક થઈ હોવાનો ભાંડો પોલીસ રીક્રયુટમેન્ટ બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરત બોરાણાએ ફોડ્યો હતો.
Published at : 03 Dec 2018 10:40 AM (IST)
View More




















