શોધખોળ કરો
સૌરાષ્ટ્રના ક્યાં વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત
1/5

અરબી સમુદ્રમાં 36 કલાક બાદ ડિપ્રેશન સક્રિય થવા જઈ રહ્યું છે. આ ડિપ્રેશન બન્યા બાદ ઉતર-પશ્ચિમ તરફ ડિપ્રેશન સિસ્ટમ આગળ વધશે. ત્યારબાદ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડું વધુ તીવ્ર બની ઓમાનના દરિયા કિનારા તરફ આગળ વધશે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
2/5

વરસાદી વાતાવણર થયા બાદ ભારે પવન અને વાઝડી સાથે વરાસદ આવતા અમરેલીમાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તેના લીધે ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. બાબરા અમરેલી રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો.
Published at : 05 Oct 2018 08:45 AM (IST)
View More





















