જે આશા વર્કરોનું વેતન 2200 રૂપિયા હતુ તે હવે વધીને 3500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ લાભ રાજ્યની આંગણવાડીની આશાવર્કરોને મળશે. આ અગાઉ પણ રાજ્ય સરકારે રાજ્યના બજેટમાં આશા વર્કરોને વેતન અને ભથ્થામાં વધારો કરવાની જોગવાઇ કરી હતી.
3/4
પગાર વધારાની જાહેરાત બાદ હવે રાજ્યની આશા વર્કરોને આનો સીધો લાભ મળશે. આંગણવાડીમાં જે આશા વર્કરોનું વેતન 3 હજાર હતુ તે વધીને 4500 રૂપિયા થઇ ગયું છે.
4/4
અમદાવાદઃ સરકારે આશા વર્કરોના પગારમાં વધારે કરતો એક ખાસ નિર્ણય લીધો છે. સરકારે આંગણવાડીની આશા વર્કરોના પગારમાં 1500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.