શોધખોળ કરો
બાંગલાદેશી સગીરા પર ગેંગરેપઃ અમદાવાદના 17ની ધરપકડ, મોટા સેક્સ રેકેટની આશંકા
1/7

માંગરોળ તથા રાજ્યના અન્ય જિલ્લામાં 24થી વધુ બાંગલાદેશી સગીરા આ ગોરખધંધામાં ફસાઇ હોવાની પણ પોલીસને દ્રઢ શંકા છે. દેહ વ્યાપાર માટે આવી હોવાની સગીરાને જાણ જ ન હતી, જે પણ લોકો સગીરાને બાંગલાદેશથી ઘરકામ અથવા અન્ય કોઇ બહાનાથી ભારતમાં લાવવામાં આવી હોય અને સગીરાને આવા ગોરખધંધામાં ધકેલાવાના હોવાની જાણ જ ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
2/7

અલગ અલગ ટીમ બનાવી દલાલ વર્ષા નિતિન લોહાણા, અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા. માંગરોળમાંથી બાંગલાદેશી સગીરા મળી આવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય આ નેટવર્ક રાજ્યવ્યાપી હોવાનું જણાય છે.
Published at : 21 Mar 2017 12:21 PM (IST)
View More























