શોધખોળ કરો
સ્વામી બાપાના અંતિમ દર્શનમાં ઉમટ્યા હજારો હરિભક્તો, CM વિજય રૂપાણીએ ઉતારી આરતી
1/9

પ્રમુખસ્વામીના પાર્થિવ દેવના દર્શન માટે ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી ભકતો માટે ત્રણ દિવસ માટે દર્શન માટે રાખવામાં આવશે અને તા.17/8/16ના રોજ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવશે.
2/9

3/9

જેના પગલે તેમનાં અંતિમ દર્શન માટે રાત્રિના 11.30 કલાકે નશ્વર દેહને પાલખીમાં બિરાજમાન કરીને સંતો દ્વારા મંદિર પરિસરના સભામંડપ થઈને મેદાનમાં લાવવામાં આવ્યો હતો.
4/9

બાપ્સના વડા શ્રી પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે શનિવારે સાંજથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ભકતોનો સાળંગપુર આવી રહ્યા છે.
5/9

ગુજરાતના નવનિયુક્ત સીએમ વિજય રૂપાણી રવિવારે સવારે સાળંગપુર મંદિર પહોંચ્યા હતા. અને પ્રમુખસ્વામી મહારાજના પાર્થિવ દેહની અંતિમ આરતી ઉતારી હતી
6/9

7/9

જ્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ 16 ઑગસ્ટના રોજ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે ગુજરાત આવશે.
8/9

તો બીજીતરફ સુરક્ષાને ધ્યાનમા રાખીને પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુંબઈના હરિભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે રેલવે વિભાગે ખાસ મુંબઈ ભાવનગર ટ્રેનની વ્યવસ્થા કરવામા આવી છે.
9/9

બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે 17 ઓગસ્ટ સુધી સંસ્થા દ્વારા શિડ્યુલ જાહેર કરાયું છે. રેલ્વે તંત્ર દ્વારા મુંબઈના ભક્તો માટે ભાવનગર સુધીની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જ્યારે યુકે દ્વારા ભક્તો માટે ખાસ વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ માહિતી છે.
Published at : 14 Aug 2016 07:51 AM (IST)
View More





















