શોધખોળ કરો
છોટાઉદેપુરઃ દીવાળી ટાણે બે અકસ્માતમાં ત્રણના મોત, બસ ઝાડમાં ઘૂસી જતાં ડ્રાઇવર બે કલાક સુધી મોત સામે ઝઝુમ્યો
1/5

2/5

અન્ય અકસ્માતની વાત કરીએ તો સંખેડા તાલુકાની વસાણા ચોકડી નજીક ટેન્કર અને પિકઅપ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇડ્રોકલોરિક એસિડના લખાણવાળા ટેન્કર અને શાકભાજીના ટેમ્પો સાથે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક અને ટેમ્પાના ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
Published at : 07 Nov 2018 12:15 PM (IST)
View More





















