શોધખોળ કરો
કચ્છઃ ભચાઉમાં ટ્રેક્ટર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 10 લોકોના મોત
1/6

2/6

મળતી જાણકારી અનુસાર, આજે સવારે શિકરા ગામથી નાનજીભાઇ અનાવડિયા પરિવારજનો સાથે લગ્નનો માંડવો લઇને વિજપાસર ગામે ટ્રેક્ટરમાં જઇ રહ્યા હતા. ત્યારે કુંભારજી બાજુથી આવતી લક્ઝરી બસે ટ્રેક્ટરને ટ્રોલી સહિત ટક્કર મારી હતી.
Published at : 15 Apr 2018 04:14 PM (IST)
View More























