. આ પ્લેટ ફરજિયાતપણે અધિકૃત ડીલરને ત્યાંજ ફીટ કરવાની રહેશે. તે માટે તમામ આરટીઓ, એ.આર.ટી.ઓ.એ એજન્સીના સંકલનમાં રહી સંબંધિત અધિકૃત ડિલર સાથે બેઠક યોજી સ્પષ્ટ સમજ આપવાની રહેશે.
2/4
વાહનો પર સુરક્ષાના હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યોછે. સાથે જ જે વાહનો પર આ નંબર પ્લેટ નહીં હોય તેમની સામે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
3/4
હાઈસિક્ટોરિયી નંબર પ્લેટ માટે વાહન માલિકોને મોકલવામાં આવતા SMSમાં સ્પષ્ટ રીતે વાહનની કેટેગરી મુજબ હાઇસિકયુરીટી નંબર પ્લેટની કિંમત દર્શાવવાની રહેશે. જેથી વાહન માલિકે વધારાની કોઇ રકમ ચૂકવવી ન પડે
4/4
રાજ્યમાં પહેલી જાન્યુઆરી 2017થી તમામ વાહનો પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે. આ નંબર પ્લેટ અધિકૃત ડીલર પાસે જ ફીટ કરાવવાની રહેશે.