શોધખોળ કરો
ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામઃ વડોદરા-ભાવનગરમાં વિજય સરઘસ પર પથ્થરમારો
1/5

વડોદરા સાવલીના ખોખર ગામે વિજેતા સરપંચના વિજય સરઘસ પર હારેલા ઉમેદવારના ટેકેદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 5થી વધુ લોકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
2/5

અમદાવાદઃ 4 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 1129 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામો જાહેર થતાં જ હારેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજય સરઘસ પર પથ્થરમારાની ઘટના બની હતી.
Published at : 06 Feb 2018 05:51 PM (IST)
Tags :
Gujarati NewsView More























