શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હંફાવવા ભાજપ કયા-કયા નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારશે? આ રહ્યું લિસ્ટ
1/3

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી.ફળદુ, મોહન કુંડારીયા, નારણ કાછડીયા, વિભાવરીબેન દવે, ભરત બોઘરા, વાસણભાઈ આહિર વિગેરે ઉપરાંત કોળી સમાજના આગેવાનો રાજેશ ચૂડાસમા, શંકરભાઈ વેગડ, ભારતીબેન શિયાળ, હિરાભાઈ સોલંકી, દેવજીભાઈ ફતેપરાનો પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.
2/3

ભાજપે પ્રચારની તમામ તૈયારીઓ કરી નામ પણ મોકલી આપ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં આવતા સપ્તાહથી સ્ટાર પ્રચારકો એક પછી એક આવતા થઈ જશે. સ્ટાર પ્રચારકોની યાદીમાં ફિલ્મ સ્ટાર અને સાંસદ પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની, ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડીયા અને હિતુ કનોડીયા આવી રહ્યા છે.
Published at : 08 Dec 2018 02:06 PM (IST)
View More





















