શોધખોળ કરો
જાણો કોણ છે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવનારા રામ સુતાર ? ગાંધીજીની સૌથી વધારે બનાવી છે પ્રતિમા
1/5

ગુજરાતના નર્મદામાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા, વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે. પ્રતિમાનું કુલ વજન 1700 ટન છે. ઊંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર ઊંચી છે. આ પ્રતિમાનું નિર્માણ 85% કૉપર 5% ટીન 5% લેડ અને 5% જસતને મિશ્ર કરીને કરવામાં આવ્યું છે. આ મિશ્રણની ખાસિયત એ છે કે તેને કયારેય કાટ નથી લાગતો, તેમજ પાણી, માટી અને ભારે વરસાદની પણ અસર નથી થતી.
2/5

વિખ્યાત શિલ્પકાર રામ સુતારે જણાવ્યું કે આ મારા જીવનની સૌથી મોટી પ્રતિમા છે. જ્યારે મેં આ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું તે પહેલા મેં સરદાર વલ્લભભાઈ પટેલ પર સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. તેઓ કઈ રીતે તેઓ કપડાં પહેરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિચારે છે તે બધી વાતો ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવ્યું છે.
Published at : 31 Oct 2018 12:21 PM (IST)
View More





















