શોધખોળ કરો
આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, જાણો કેટલી રહેશે પવનની ઝડપ

1/3

ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે.
2/3

અમદાવાદઃ આજે દેશભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.
3/3

સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.
Published at : 14 Jan 2019 07:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
