સુરતના યુથ પ્રૉગ્રામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ડૉક્ટર સહિતના જુદાજુદા વિભાગના મહારથીઓ સાથે પીએમ મોદી મુલાકાત કરશે, અને સાંજે 7.30 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાવા થશે.
3/5
સુરતનો કાર્યક્રમ પતાવ્યા બાદ પીએમ મોદી દાંડી જવા રવાના થશે, ત્યાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લુ મુકશે. બાદમાં સાંજે 6 વાગે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં એક યુથ સંમેલનમાં હાજરી આપવાના છે.
4/5
માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી ગુજરાતમાં સુરત અને દાંડીની મુલાકાતે આવી રહ્યાં છે. બપોરે 1.30 વાગે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થશે, અહીં ઉદઘાટન કર્યા બાદ 2.20 વાગે સુરતની વિનસ હૉસ્પીટલના નવા બિલ્ડિંગના ઉદઘાટન સમારોહમાં સામેલ થશે.
5/5
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે બપોરે સુરત એરપોર્ટ પર ઉતરી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.