શોધખોળ કરો
સાંબરકાંઠાના દેવેન્દ્રભાઈના હાથ-પગની કુલ આંગળીઓ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો વિગત
1/5

તેમની વધારે આંગણીઓના કારણે ઘણી વખત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છતાં પણ તેમનાં પત્ની પારૂલબહેનના સાથના કારણે તેઓ જીવનરથ હંકારી રહ્યાં છે.
2/5

વૈશ્વિક નામના અપાવનાર 28 આંગળીઓના કારણે દેવેન્દ્રભાઇને નાનપણમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. 28 આંગળીઓવાળા ધરાવતા હોવાથી શાળામાં સાથી મિત્રો તેમને ચીડવતાં હતાં. લગ્ન માટે પણ કન્યાઓ તેમને ના પાડી દેતી હતી. તેઓ ખુદ સુથારી કામ કરે છે જેમાં થોડી તકલીફ પડે છે અને તેમના પગના માપના બૂટ તો હજી સુધી મળ્યાં નથી.
Published at : 20 Apr 2018 12:46 PM (IST)
View More





















