મયુર ચાવડાને સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, આઈબી, ગાંધીનગરમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
2/5
શમશેર સિંહને ઈંસપેક્ટર જનરલ ઓફ પોલીસ, સુરતમાં મૂકવામાં આવ્યા છે. તેઓ પહેલા એડિશનલ ડિરેક્ટર એસીબી અમદાવાદમાં ફરજ પર હતા.
3/5
નિર્લીપ્ત રાયમે સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, અમદાવાદ (રૂરલ)થી સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, સુરત (રૂરલ)માં બદલી આપવામાં આવી છે.
4/5
અમદાવાદ: ગુજરાત રાજ્યના છ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો ક્યા અધિકારીઓની બદલી ક્યાં થઈ. કેશવ કુમારને સ્પેશિયલ ડિરેક્ટર એસીબી અમદાવાદ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તેઓ 1986ની બેચના આઈપીએસ અધિકારી છે.
5/5
નરસિંહા કોમરને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલ તરીકે બદલી આપવામાં આવી છે. 3 જ્યારે નીરજા ગોટરૂ રાઓને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલના ચાર્જમાંથી રીલિવ કરવામાં આવ્યા છે.