મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના કાર્યક્રમના આયોજન, સલામતિ વ્યવસ્થા, 8થી 10 હજાર જેટલા આમંત્રિતો માટે પાર્કિંગ વ્યવસ્થા, વાહનોનો રૂટ, ટ્રાફિક વ્યવસ્થા સહિતની બાબતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
4/5
31મી ઓક્ટોબરે સરદાર પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી રહ્યું છે. જેના ઉપક્રમે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
5/5
અમદાવાદ: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર લાઈટિંગ કર્યા બાદ રાતે અદ્દભુત નજારો લાગી રહ્યો છે. જેની તસવીરો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાનું 31 ઓક્ટોબરે ઉદઘાટન થવાનું છે.