ઈન્દરિયો ભાગી છૂટ્યો હતો જ્યારે જીગરનું મોત થઈ ગયું હતું અને પત્નીને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ અંગે તપાસ શરૂ કરી હતી.
2/4
7મીની રાત્રે ઇન્દરિયો પત્ની અને જીગરને કઢંગી હાલતમાં જોઈ જતાં નગ્ન હાલત સૂતેલા જીગર અને પત્નીને લાકડી વડે આડેધડ ઇન્દરિયો મારવા લગ્યો હતો. જેના કારણે ચીસાચીસ સંભળાતા અનેક લોકો દોડી આવ્યા હતા.
3/4
સંખેડાના અરીઠા ગામે રહેતો ઈન્દરિયો ઉર્ફ હિરો મગનભાઇ ઉર્ફ મલસિંગ રાઠવાના ઘરે તેના કુટુંબી સગા પરેશભાઇ રાઠવા, જીગરભાઇ રાઠવા, જેન્તી, પરશુભાઇ તેમજ અન્ય ત્યાં આવ્યા હતા.
4/4
સંખેડા: વડોદરા પાસે આવેલા સંખેડા તાલુકાના અરીઠા ગામે પત્ની સાથે સૂતેલા શખ્સને લાકડાની ગેડીના ફટકા મારીને મારી નાખ્યો હતો તેમજ પરપુરૂષ સાથે સૂતેલી પત્નીને પણ માર મારી પગે ફ્રેક્ચર કરી દીધું હતું. સંખેડા પોલીસે ગત રાત્રે આ આરોપીની અટકાયત કરી હતી.