શોધખોળ કરો
ભાજપના મહિલા નેતાનો રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યુ જો પ્રિયંકા હુકમનો એક્કો તો શું કોંગ્રેસ અત્યાર સુધી જોકર સાથે રમતી હતી
1/4

સરોજ પાંડેયે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી હુકમનો એક્કો છો તો શું અત્યાર સુધી તેઓ જોકર સાથે રમતા હતા. જો કોંગ્રેસ તેને હુકમનો એક્કો માને છે તો જોકર પર સમય વેડફવાના બદલે સારું હોત કે પ્રિયંકાને પહેલા જ લઈ આવત.
2/4

મધ્ય પ્રદેશ કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, તેમની પાસે પ્રિયંકા ગાંધી જેવો સુંદર ચહેરો છે. જેનો જવાબ આપતાં સરોજ પાંડેયે કહ્યું કે, તેઓ માત્ર મહિલાઓની સુંદરતા અંગે જ વિચારી શકે છે. કોંગ્રેસે પ્રિયંકાના બાળકોને પણ રાજનીતિમાં લાવી દેવા જોઈએ અને તેમના પતિને કોષાધ્યક્ષ બનાવી દેવા જોઈએ.
Published at : 28 Jan 2019 08:35 PM (IST)
View More





















