શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આવક કરતાં વધારે રકમ જમા કરાવી તો ટેક્સની સાથે-સાથે ચૂકવવો પડશે દંડ, જાણો કેટલો થશે દંડ

1/3
ખાતા ધારક દ્વારા જાહેર કરવામાં આવેલી આવક સાથે તાળો ન મળે તો તે આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ ૨૭૦ (એ) હેઠળ ૨૦૦ ટકા પેનલ્ટી વસૂલ કરવામાં આ‌વશે તેમ અઢિયાએ કહ્યું હતું. નાના વેપારીઓ, ગૃહિણીઓ, કલાકારો અને કામદારો કે જેની પાસે ઘરે બચતપેટે થોડીક રકમ પડી છે તેમને કરવેરા વિભાગની તપાસ અંગે ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવતાં અઢિયાએ ઉમેર્યું હતું કે ‘આવા લોકોની સંખ્યા ઓછી છે.

2/3
રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે, ૧૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી દરેક ખાતામાં ૨.૫ લાખથી વધુની મર્યાદામાં જમા થનારી તમામ રોકડનો અહેવાલ સરકાર મેળવતી રહેશે. આવક વેરા વિભાગ થાપણધારકો દ્વારા ફાઇલ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ રિટર્ન્સ સાથે તેનો તાળો મેળવશે અને તે પછી યોગ્ય પગલાં લેવામાં આ‌વશે.

3/3
નવી દિલ્હીઃ સરકારે ચેતવણી આપી છે કે મોટી નોટનું ચલણ બંધ કર્યા બાદ તેને જમા કરાવવાની 50 દિવસની છૂટની મર્યાદામાં 2.5 લાખ રૂપિયાથી વધારે રોકડ જમા કરાવવાના મામલે જો તમારા ટેક્સ રિટર્ન સાથે તે મેળ નહીં ખાય તો ટેક્સ ઉપરાંત 200 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે. રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ ટ્વીટર પર આ જાણકારી આપી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget