ડેનિયલ ભારતમાં 30 વર્ષ વધારે સમયથી ભારતમાં ચે અને તેમણે હિન્દી પણ શીખી છે. તેમની રહેણી કરણી, ભોજન બધું સાધું જ જેવું છે. તે બધાની સાથે જમીન પર બેસીને ભોજન કરે છે. દિવસે ભજન, દ્યાન અને યોગ પણ કરે છે.
2/4
પ્રયાગરાજમાં ફ્રાન્સની આ વ્યક્તિ ‘ડેનિયલ બાબા’ના નામથી જાણીતા થયા છે. ડેનિયલ બાબા આનંદ અખાડા સાથે જોડાયેલ છે.
3/4
પ્રયાગરાજમાં હાલમાં એક ફ્રાન્સના નાગરિક ચર્ચામાં જે દીક્ષા લઈને સાધુ બની ગયા છે.
4/4
નવી દિલ્હીઃ ત્રિવેણી સંગમની નગરી પ્રયાગરાજમાં એવું આકર્ષણ છે જે બધાને પોતાની તરફ ખેંચી રહ્યું છે. અહીં જે એક વખત આવે છે, તેને ફરી જવાનું મન નથી થતું.