શોધખોળ કરો

યુવકે ફેશન ડિઝાઈનરની દીકરીને નગ્ન થઈને વીડિયોકોલ કરીને ગુપ્તાંગ બતાવ્યું ને પછી........

1/5
બાદમાં પોલીસે એક ખાસ છટકુ ગોઠવ્યું, મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને આખરે પોલીસ સિવિલ ડ્રેસમાં તેની પાસે ગ્રાહક બનીને ગઈ હતી. ત્યાંથી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુવકે ફેશન ડિઝાઇનરની દીકરીને જેના નંબર પર વીડિયો કૉલ કર્યો હતો તે એક રૂપલલના હતી.

2/5
મુંબઇઃ શહેરની મલબાર હિલ પોલીસે એક ખાસ આરોપીને ઝડપી પાડ્યો છે. ધરપકડ કરાયેલા યુવાન પર ફેશન ડિઝાઇનરની દીકરીને નગ્ન થઇને વીડિયો કૉલ કરીને ગુપ્તાંગ બતાવવાનો આરોપ લાગ્યો છે.

3/5
પોલીસ ફરિયાદ અનુસાર, મધરાતે યુવતીને વીડિયો કોલ આવ્યો, તેને જ્યારે વીડિયો કૉલ રિસીવ કર્યો તો સામે એક યુવાન જેને ચહેરો ન હતો દેખતો, તે નગ્નાવસ્થામાં તેને ગુપ્તાંગ દેખાડી રહ્યો હતો. આવા કૉલ સતત બે-ત્રણ વખત આવ્યા હતા. બાદમાં યુવતીએ આ વાતની જાણ તેની ફેશન ડિઝાઇનર માતાને કરી હતી, જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

4/5
માહિતી પ્રમાણે, મુંબઇમાં મલબાર હિલ ખાતે રહેતી એક ફેશન ડિઝાઇનરે તેની દીકરી વતી ફરિયાદ નોંધાવી કે તેની દીકરીને મોડી રાત્રે એક વીડિયો કૉલ આવ્યો જેમાં એક યુવાન નગ્ન અવસ્થામાં ગુપ્તાંગ બતાવતો હતો. ત્યારબાદ પોલીસે મલબાર હિલ ખાતેથી 26 વર્ષના આ યુવાનને ઝડપી પાડ્યો હતો.

5/5
મલબાર હિલમાં રહેતી ફેશન ડિઝાઇનરની દીકરીને વીડિયોકોલ કરી તેને ગુપ્તાંગ દેખાડનાર 26 વર્ષના આરોપી યુવાન ફૈય્યાઝ અહેમદ, ફેશન ડિઝાઇનરના કપડાં સીવતા છે. આરોપીએ આ વીડિયો કોલ કરવા માટે એક રૂપજીવિનીનો મોબાઇલ ફોન વાપર્યો હતો. જોકે, પોલીસે આ આરોપીને માત્ર 10 જ કલાકની અંદર ઝડપી પાડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget