શોધખોળ કરો
પીએમ મોદી ચેન્નાઇ-અમિત શાહ કર્ણાટક સહિત બીજેપીના બધા સાંસદ 600 જિલ્લાઓમાં ઉપવાસ પર
1/9

નવી દિલ્હીઃ વિપક્ષના ગતિરોધના કારણે બજેટ સત્રને યોગ્ય રીતે ચાલવા ના દેવાના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર છે. તેમની સાથે ભાજપના મોટા નેતા અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ તેમનો સાથ આપી રહ્યાં છે. સાથે દેશભરમાં પાર્ટી નેતા અને કાર્યકર્તા પણ આમાં સામેલ થયા છે.
2/9

રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન અને સુરેશ પ્રભુ દિલ્હી, જેપી નડ્ડા બનારસ, રવિશંકર પ્રસાદ પટનામાં ઉપવાસ પર બેઠા છે. નિર્મલા સીતારમણ ચેન્નાઇ, પ્રકાશ જાવડેકર બેગ્લુરં, વિજય ગોયલ તામિલનાડ઼ુ, એમજે અકબર વિદિશા મધ્યપ્રદેશ, કેજે અલ્ફોન્સ કેરાલામાં છે. સાથે જ બધા સાંસદો પોતાના સંસદીય વિસ્તારોમાં કાર્યક્રમમાં ભાગ લેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ હુબલીમાં ઉપવાસ પર બેઠા છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ થાણેમાં કાર્યકર્તાઓની સાથે ઉપવાપસ પર બેઠા છે.
Published at : 12 Apr 2018 09:00 AM (IST)
View More























