શોધખોળ કરો
BJPને હરાવવા ગઠબંધનનું કરીશ સમર્થન, ભાજપના બળવાખોર મહિલા સાંસદનું નિવેદન
1/3

ફૂલેએ કહ્યું કે, બીજેપી અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતીઓ સામે કામ કરી રહી છે. બહરાઇચના સાંસદ સાવિત્રી ફૂલએ કહ્યું કે, અખિલેશ યાદવ સાથે મુલાકાત બાદ બીજેપીના અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો વિરુદ્ધના ફેંસલાની જાણકારી મળી.
2/3

લખનઉઃ ભાજપના બળવાખોર સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ કહ્યું છે કે, સમાજવાદી પાર્ટીમાં સામેલ નહીં થાંઉ પરંતુ લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે ગઠબંધનનું સમર્થન જરૂર કરીશ. તેમણે કહ્યું કે, કેટલાક લોકો મારા અન્ય પક્ષમાં સામેલ થવાને લઈ ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે.
Published at : 31 Dec 2018 05:53 PM (IST)
View More





















