શોધખોળ કરો
મોંઘા વડાપ્રધાન, PM મોદીના 41 વિદેશ પ્રવાસમાં અત્યાર સુધી ખર્ચાયા 355 કરોડ રૂપિયા, RTI માં થયો ખુલાસો
1/7

ખાસ વાત તો એ છે કે વડાપ્રધાન ઓફિસ (પીએમઓ)ની વેબસાઇટ પર પણ વડાપ્રધન મોદીના અત્યાર સુધીના કાર્યકાળ (48 મહિના) દરમિયાન વિદેશ પ્રવાસની માહિતી અવેલેબલ છે. પીએમઓની વેબસાઇટ અનુસાર આ પ્રવાસોમાં 30 યાત્ર ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કરવામાં આવી અને તેનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે.
2/7

તેમનો સૌથી સસ્તો વિેદેશ પ્રવાસ ભૂટાનનો રહ્યો જ્યારે તે વડાપ્રધાન તરીકે પહેલી વિદેશ યાત્રામાં ગયા હતાં. આ પ્રવાસમાં સરકારે 2 કરોડ 45 લાખ 27 હજાર 465 રૂપિયા ખર્ચ કર્યા. મોદીએ ભૂટાનનો પ્રવાસ 15-16 જૂન, 2014ના રોજ કર્યો હતો.
Published at : 29 Jun 2018 09:54 AM (IST)
Tags :
Prime Minister Narendra ModiView More





















