શોધખોળ કરો

ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ છે આ હિલ સ્ટેશન, પ્રેમ વ્યક્ત કરવા માટેની બેસ્ટ જગ્યા

Hill Station For Destination Wedding: ભારતમાં કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે જે તેઓના ખુબસુરત નજારા માટે જાણીતા છે. આ સુંદર જગ્યાઓ પર તેમ તમારા ડેસ્ટિનેશન વેડિંગ માટે જઈ શકો છો.

Hill Station For Destination Wedding: દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં આમ કરશે તેમ કરશે તેવા સપનાઓ જુએ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ ખાસ દિવસ તેમના જીવનમાં તેમજ અન્યના જીવનમાં યાદગાર ક્ષણ બની રહે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન વેડિંગનો વિકલ્પ પસંદ કરે છે. આ દિવસોમાં લોકોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. જો તમે કોઈ હિલ સ્ટેશન પર ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છો છો. તો આજે અમે તમને એવી જ ખુબ જ સુંદર જગ્યાઓ વિશે જણાવીશું જે તમારા ડેસ્ટિનેશન વેડિંગને યાદગાર બનાવશે

1) મસૂરી

ઉત્તરાખંડનું મસૂરી હિલ સ્ટેશન તેની સુંદરતા માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ હિલ સ્ટેશનની સુંદરતાને કારણે તેને 'પહાડોની રાણી' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનો સુંદર ધોધ અને સુંદર નજારો દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જો તમે અહીં લગ્ન કરી રહ્યા છો તો તમે લગ્ન માટે સુંદર અને વૈભવી રિસોર્ટ પસંદ કરી શકો છો.

2) મહાબળેશ્વર

મુંબઈ અને પુણેના મોટાભાગના લોકો સપ્તાહના અંતે મહાબળેશ્વર પહોંચી જાય છે. જો તમે તમારા લગ્નના મંડપને સુંદર નજારા વચ્ચે સજાવવા માંગો છો. તો તમે આ જગ્યા પસંદ કરી શકો છો. અહીં તમે એવું સ્થળ પસંદ કરી શકો છો કે જ્યાં ખુલ્લામાં લગ્ન થઈ શકે. ડેસ્ટિનેશન વેડિંગ માટે આ ચોક્કસપણે એક ઉત્તમ સ્થળ છે.

3) શિમલા

શિમલા એ ભારતના સૌથી શાંત અને શ્રેષ્ઠ હિલ સ્ટેશનોમાંનું એક છે. તમારા ડેસ્ટિનેશન વેડિંગ માટે આ એક સરસ જગ્યા છે. આ જગ્યાએ તમને સારા રિસોર્ટ સરળતાથી મળી જશે. જો તમે આ હિલ સ્ટેશન પર લગ્નનું આયોજન કરી રહ્યા છો તો અહીં ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચેના મહિનાઓ ખૂબ જ સારા છે.

4) ઋષિકેશ

ઋષિકેશ દિલ્હીથી ખૂબ જ નજીક છે. તેથી જ આ સ્થળ લોકોનું પ્રિય વિકેન્ડ અને ડેસ્ટિનેશન લગ્ન માટેનું સારું સ્થળ છે. મોટાભાગના લોકો અહીં ગંગાના કિનારે તેમના પ્રી-વેડિંગ શૂટ માટે પહોંચે છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે.

5) કાશ્મીર

કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ આ ભારતીય હિલ સ્ટેશનની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે. તમારા માટે લગ્ન કરવાનું સૌથી સુંદર સ્થળ છે. તમે શ્રીનગરમાં કોઈપણ સારી હોટેલ અથવા રિસોર્ટ પસંદ કરી શકો છો. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય મે થી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
Embed widget