શોધખોળ કરો

Health tips:મશરૂમના સેવનના છે આ ચમત્કારિક ફાયદા, ત્વચાના નિખાર સાથે થાય છે આ ફાયદા

મશરૂમ્સ બી વિટામિન્સ અને કોપર, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્ત્વો ઉપરાંત, મશરૂમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યઓ માટે ઓષધ સમાન છે.

Health tips :મશરૂમ આજકાલ માર્કેટમાં ખૂબ મળી રહ્યા છે. તે તે શાકભાજીનો જ એક પ્રકાર  જે તેના અદ્ભુત સ્વાદને કારણે ઘણા લોકોને પસંદ છે. તેને અનેક રીતે ખાઇ શકાય છે.  જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ પિઝા અથવા પાસ્તામાં ટોપિંગ તરીકે કરે છે. મશરૂમ્સ બી વિટામિન્સ અને કોપર, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્ત્વો ઉપરાંત, મશરૂમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યઓ માટે ઓષધ સમાન છે.

ત્વચાને નિખારવામાં મદદ કરશે
જો તમે ત્વચાના કોષોને દુરસ્ત  કરવા માટે તમારી ત્વચા પર રસાયણોનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે મશરૂમની મદદ લઈ શકો છો. કોજિક નામનું એસિડ કુદરતી રીતે ત્વચાને ક્લિન કરવા માટે જાણીતું છે. મશરૂમમાં કોજિક ભરપૂર માત્રામાં હોય છે. ટેનિંગ અને અન્ય કારણોસર ત્વચા ઘણીવાર તેની ચમક ગુમાવે છે, તેથી જો તમે પણ કેટલીક આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મશરૂમ ખાવાથી તમારી ત્વચાના કોષોનો રંગ હળવો થાય છે.

 ડિહાઇડ્રેશન અટકાવે છે
મશરૂમ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનતી અટકાવવા માટે પુષ્કળ હાઇડ્રેશન પ્રદાન કરે છે. મશરૂમ ત્વચાને સુંદર અને કોમળ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વધુમાં, તેમાં પોલિસેકરાઇડ નામનું તત્વ હોય છે. અહેવાલો અનુસાર, તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવવા માટે સારું માનવામાં આવે છે.

 ખીલની સમસ્યા દૂર કરશે
રિપોર્ટ્સ અનુસાર, મશરૂમના અર્કનો ઉપયોગ સ્કિનકેર પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ત્વચા પરના ખીલ અને અન્ય નિશાનોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દોષરહિત ત્વચા મેળવવા માટે લોકો સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, મશરૂમ ખાવાથી તમારી ત્વચાને પણ ઘણા ફાયદા થઈ શકે છે.

એક્સ્ફોલિયેશન
મશરૂમના વિવિધ પ્રકારો છે, જેમ કે ક્રેમિની, મોરેલ્સ, શિતાકે, ઓઇસ્ટર્સતમે ઘરે ઉપલબ્ધ સામગ્રીમાંથી હોમમેઇડ સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ માટે 5-6 મશરૂમને પાણીમાં 2 કલાક પલાળી રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે પલાળેલા મશરૂમ્સનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો, તેમાં 1 ચમચી બ્રાઉન સુગર ઉમેરો અને તેને અઠવાડિયામાં ફેસ પર બે વાર લગાવો કાંતિમય ત્વચા સાથે સારૂ પરિણામ મળશે

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget