શોધખોળ કરો

Swelling in Eyelids: પલકો પર સોજાનું શું છે કારણ, જાણો ઉપચાર અને ઘરેલુ નુસખા

આંખના પોપચા એ શરીરનો એક સંવેદનશીલ ભાગ છે. કેટલીકવાર પોપચા પર સોજો આવવાથી પણ ખંજવાળની સમસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.

Swelling in Eyelids:આંખના પોપચા એ શરીરનો એક સંવેદનશીલ ભાગ છે. કેટલીકવાર પોપચા પર સોજો આવવાથી પણ ખંજવાળની ​​સમસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.

આંખોની સુરક્ષા માટે પોપચા આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. વાસ્તવમાં, પોપચા આંખોને ધૂળ, માટી અને મચ્છર વગેરેથી રક્ષણ આપે છે.  જો કે  ઘણી વખત જોવા મળે છે કે પાંપણ પર સોજો આવે છે. જો કે, આ એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ છે. આ કોઈ રોગ નથી, પરંતુ તે કોઈ અન્ય રોગની નિશાની પણ હોઈ શકે છે. પોપચા પર સોજો સામાન્ય રીતે એલર્જી, ચેપ અથવા ઈજાને કારણે થાય છે. કેટલીકવાર સોજા માટેનું મેડિકલ કારણ પણ હોઇ શકે છે.  

પલકોના સોજાના કારણો

એલર્જી

  • પોપચાની તૈલી ગ્રંથીઓ બંધ થઇ જવી
  • પલકમાં સંક્રમણ
  • આંખના સોકેટની આસપાસ ચેપ
  • આંખ આવવી
  • દાદ

સોજો માટે સારવાર

સોજો પોપચાંની સારવાર તેના  કારણ પર આધાર રાખે છે. જો આપને આંખોમાં ઇન્ફેકશન થયું  હોય, તો ચેપને દૂર કરવા માટે એન્ટિબાયોટિક આંખના ટીપાં, મલમ અથવા અન્ય દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.

ગરમ કાપડ

પાંપણોનો સોજો ઓછો કરવા માટે એક વાસણમાં ગરમ ​​પાણી લો. હવે આ ગરમ પાણીમાં કપડાને બોળીને નિચોવીને પાંપણ પર લગાવો. આવું દિવસમાં બે વાર કરો. આમ કરવાથી ગ્રંથિઓને બંધ કરી દેતું તેલ પણ નીકળી જાય છે જેથી સોજો ઓછો થાય છે અને ખંજવાળની ​​સમસ્યાને પણ દૂર થાય છે.

પાંપણોને સારી રીતે ધોઈ લો

કેટલીકવાર પોપચા પર પપળી જામી થાય છે, જે ખંજવાળ અને સોજોનું કારણ બને છે. આ સ્થિતિમાં, બેબી શેમ્પૂથી પોપચાને ધોઈ લો. આનાથી માત્ર પોપચા સાફ નથી થતી, પણ સોજો પણ દૂર થાય છે.

આંખના ટીપાંનો ઉપયોગ કરો

તમારી આંખોમાં મોશ્ચર  જાળવી રાખવા માટે કૃત્રિમ આંસુનો ઉપયોગ કરો. એન્ટિહિસ્ટેમાઈન ટીપાં એલર્જીને દૂર કરવામાં મદદ કરી શકે છે અને જો એલર્જીને કારણે તમારી પોપચાં પર સોજો આવે તો તે પણ ખૂબ મદદરૂપ છે.

Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget