શોધખોળ કરો

Myths Vs Facts: શું વોલેટમાં રાખવાથી કોન્ડોમ ખરાબ થઈ જાય છે? જાણો શું છે સમગ્ર સત્ય

Myths Vs Facts: કેટલાક લોકો તેમના વોલેટમાં કોન્ડોમ રાખે છે જેથી તેમને સંબંધ બાંધતા સમયે જ્યાં-ત્યાં શોધખોળ ન કરવી પડે. પણ શું એમ કરવું યોગ્ય છે?

Myths Vs Facts: કેટલાક લોકો પોતાના વોલેટમાં કોન્ડોમ રાખતા હોય છે જેથી તેમને આત્મીયતા દરમિયાન અહીં-તહીં  શોધખોળ ન કરવી પડે પરંતુ તેઓ આ બાબતે તૈયાર હોય છે. પરંતુ આ તેમના માટે શ્રેષ્ઠ સ્થળ નથી. સમય જતાં, કોન્ડોમની સામગ્રી ખરાબ થઈ શકે છે. જેના કારણે તે નબળું પડી જાય છે અને તૂટવાની સંભાવના વધી જાય છે. કોન્ડોમ એ કુટુંબ નિયોજનની વાતચીતનો આવશ્યક ભાગ છે. જોકે, વિશ્વભરમાં કોન્ડોમ વિશે અલગ-અલગ ગેરસમજ છે.

કેટલીકવાર આ મિથક યુવાન લોકોની જાતિયતા વિશે ધાર્મિક અથવા સાંસ્કૃતિક માન્યતાઓ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે બીજી દ્રષ્ટીએ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યની માહિતીનો અભાવ વાળા લોકો ગેરસમજ ઉભી કરે છે કે કોન્ડોમ કેવી રીતે કામ કરે છે અને જ્યારે આ વિચારો પોતાના મિત્રો સુધી પહોંચાડે છે, જ્યારે કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાઁ આવે તો તે ગર્ભાવસ્થા રોકવામાં, STIથી બચવા અને પોતાના યૌન અને પ્રજનન વિકલ્પો પર નિયંત્રણ રાખવાની ઈચ્છા રાખવા વાળા લોકો માટે સારો વિકલ્પ હોઈ શકે છે.

તમારા વોલેટમાં કોન્ડોમ રાખવું એ સારો વિચાર નથી

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે હું કોન્ડોમને વોલેટમાં રાખવાની ભલામણ કરતો નથી કારણ કે ગરમીને કારણે તે બગડી શકે છે અને તેની ગુણવત્તા ઘટી શકે છે. પેકેજિંગ ફાટી શકે છે અથવા ખુલી શકે છે. તમારી કારમાં કોન્ડોમ રાખવાનો પણ સારો વિચાર નથી, જે તડકામાં ખૂબ ગરમ થઈ શકે છે. કોન્ડોમને ઠંડી જગ્યાએ રાખવું શ્રેષ્ઠ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે કિશોરોમાં કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

અસુરક્ષિત સેક્સને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી ગયું

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓ છેલ્લા શારીરિક દરમિયાન કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ નથી લીધી. 2018થી આ આદતમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત સેક્સને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી ગયું છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Eye Sight Food: આંખોની રોશનીને નબળી નહીં પડવા દે આ સુપરફૂડ્સ, આજથી જ તમારા આહારમાં કરો સામેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget