શોધખોળ કરો

Teeth care tips: પીળા દાંતને સફેદ કરવા માટે અપનાવો સરળ ઘરેલુ ટિપ્સ, અજમાવી જુઓ, છે અસરકારક

આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા કેટલાક હેક્સ છે. જેના દ્રારા આપ પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

Teeth care tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા  કેટલાક હેક્સ  છે. જેના દ્રારા આપ  પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

 આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે. જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. પરંતુ ધૂમ્રપાન કે ચા-કોફીનું વધુ સેવન કરવાની આદત તમારા દાંતની ચમક છીનવી લે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને કેટલાક એવા હેક્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

એક્ટિવેટેડ ચારકોલ
એક્ટિવેટ ચારકોલનો ઉપયોગ કરો કારણ કે તે તમારા દાંતમાંથી પીળાશને દૂર કરવામાં ખૂબ જ કારગર પ માનવામાં આવે છે.આ ઉપરાંત ચારકોલ મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ રીતે કરો ઉપયોગ 
સક્રિય ચારકોલની ગોળીઓને ક્રશ કરો. હવે તમારા બ્રશને ગરમ પાણીથી ભીના કરો અને તેના પર  ચારકોલનો ભૂકો નાંખો. હવે 5 મિનિટ માટે બ્રશ કરો અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ સારવાર અઠવાડિયામાં 3 વખત કરી શકાય છે.

સંતરા 
સંતરાની છાલમાં હાજર વિટામિન-સી તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જે પેઢામાં ચેપનું કારણ બને છે. નારંગીની છાલના સફેદ ભાગમાં વિટામિન્સ, ફાઈબર મળી આવે છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.

આ રીતે કરો ઉપયોગ
દરરોજ રાત્રે સૂતા પહેલા નારંગીની છાલને દાંત પર ઘસવાથી મોંની સ્વચ્છતા સુધરે છે. વધારાના ફાયદા મેળવવા માટે તમે તમારા સામાન્ય બ્રશિંગ રૂટીન સાથે તેને અનુસરી શકો છો.

સફરજન 
સફરજનના અમ્બીય પ્રકૃતિ દાગ ધબ્બા દૂર કરવાની સાથે દાંતના અન્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. 

આ રીતે કરો ઉપયોગ 
આપને માત્ર એક આખું સફરજન ખાવાનું છે. આ સરળ પદ્ધતિ દાંત માટે એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે અને ધીમે ધીમે અન્ય બેક્ટેરિયાની સાથે ડાઘ પણ દૂર કરે છે.

Weight Loss Tip: થોડા દિવસમાં જ ઘડી જશે વજન,  બોડીને કરશે ડિટોક્સ,  આ પાનનું  ડ્રિન્કસ અજમાવી જુઓ

Curry Leaf Juice: લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

  • લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો
  • હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો 
  • તેમાં મધ અને લીંબુ ઉમેરો 
  • આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

ચરબી ઘટાડવામાં અસરકારક
વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી  કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. 

પાચન સુધારે છે
 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન  ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

 શરીરને ડિટોક્સ કરે છે
 દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ   વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે. 

ટોપ સ્ટોરી

રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget