શોધખોળ કરો

કરીના કપૂરની ગ્લોઇંગ સ્કિનનું રાજ છે. આ એક ચીજ, એકટ્રેસ નિયમિત ચહેરા પર લગાવે છે

કરીના કપૂરના ચહરા પર હંમેશા એક કુદરતી ગુલાબી ગ્લો રહે છે. કરીના 41 વર્ષની છે અને હવે બે સંતાનની માતા પણ છે તેમ છતાં પણ તેના ચહેરાના ગ્લોમાં જરાય કમી નથી આવી.

Beauty tips:કરીના કપૂરના ચહરા પર હંમેશા એક કુદરતી ગુલાબી ગ્લો રહે છે. કરીના 41 વર્ષની છે અને હવે બે સંતાનની માતા પણ છે તેમ છતાં પણ તેના ચહેરાના ગ્લોમાં જરાય કમી નથી આવી.

શું આપ જાણો છો કે કોરોનાના રેડિયન્ટ ગ્લોનું રાઝ શું છે? કરીનાએ એક લીડિંગ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે આરામનો મૂડ હોય છે ત્યારે ત અવશ્ય બદામના તેલથી ત્વચાને મસાજ કરે છે

બદામ તેલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર છે. તેથી તે ચહેરા પર કસાવટ બનાવી રાખે છે. બદામ તેલમા વિટામિન ઇ હોય છે. જે કોશિકાને રિગ્રોથ કરે છે. જે ત્વચાની ઇલાસ્ટિસિટી પણ વધારે છે. તેથી કરીના નિયમિત ચહેરા પર બદામનું તેલ લગાવે છે.કરીનાના મત મુજબ દહી સાથે બદામનું તેલ લગાવવાથી સ્કિન પર નિખાર આવવાની સાથે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.

બ્યુટી એક્સપર્ટ દુષ્યંત કુમાર કહે છે કે, ત્વચા પર મસાજ કરવા માટે બદામના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત, તેનો ક્લિન્ઝર તરીકે પણ  ઉપયોગ કરી શકાય છે. તે આપની ત્વચાને  મેકઅપથી થતાં નુકસાનથી બચાવે  છે. બદામનું તેલ તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ છે, તે હળવું છે અને હાઇપોએલર્જિક છે. તેથી આપ  મેકઅપ રિમૂવર તરીકે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.

કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂરની સ્કિન કેર નુસખાને ફોલો કરે છે. તે કરિશ્મા પાસેથી ત્વચા પર બદામનું તેલ મિશ્રિત દહીં લગાવવાની રેસીપી શીખી હતી. કરીનાના કહેવા પ્રમાણે, 'મારો પરિવાર, ખાસ કરીને મારી બહેન કરિશ્માને બદામનું તેલ અને દહીં મિક્સ કરીને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવવાનું પસંદ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget