શોધખોળ કરો

Kitchen Hacks: દુર્ગંધયુક્ત સિંકમાંથી સુગંધ આવવા લાગશે, આ ટ્રિકથી સાફ કરો કિચન સિંક ક્લિન

Sink Cleaning Tips: જો સિંકમાંથી દુર્ગંધ આવતી હોય તો આ ઘરેલું ટિપ્સથી દૂર કરી શકાય છે. આ ટિપ્સથી સિંકને સુગંધિત બનાવી શકો છો. આટલું જ નહીં તે આપના સિંકને નવા જેવું ચમકદાર બનાવશે.

Kitchen Sink Smell Removing Idea:ઘરમાં રસોડું સૌથી વધુ ગંદુ હોય છે. સ્લેબથી સિંક સુધી દરેક જગ્યાએ ગંદકી ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે રસોડાની સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલીકવાર સિંકમાંથી તીવ્ર ગંધ આવવા લાગે છે. આનું એક કારણ એ છે કે સિંકમાં ખોરાક સડવા લાગે છે, જેનાથી દુર્ગંધ આવે છે. સિંકમાં ખોરાક અટવાઈ જવાને કારણે જંતુઓ પણ પડી જાય છે. આવી સ્થિતિમાં તમારે સિંકની સફાઈ કરતા રહેવું જોઈએ. સિંકને સાફ ન રાખવાથી રસોડામાં વંદા કે અન્ય પ્રકારના જંતુઓનો પગ પેસારો થાય છે.  તમે આ ઘરગથ્થુ ઉપાયોથી સિંકની ગંધને સમસ્યાને દૂર કરીને તેને ક્લિન કરી શકો છો.

બેકિંગ સોડાનો ઉપયોગ કરો
 તમે બેકિંગ સોડા ઉમેરીને સ્ટેનલેસ સ્ટીલના સિંક સાફ કરી શકો છો. સિંકને ખાવાના સોડાથી સાફ કરવા માટે, આખા સિંક પર સોડા છાંટવો. હવે 5 મિનિટ પછી સિંકને સ્ક્રબરથી સ્ક્રબ કરીને સાફ કરો. તેનાથી સિંક સાફ થશે અને દુર્ગંધ પણ દૂર થશે.

સિંકમાં અનાજ ન જવા દો
સિંકમાં ખોરાકના નાના ટુકડાને સ્થિર ન કરવાનો પ્રયાસ કરો. ઘણી વખત વાસણ ધોયા પછી ખાવા-પીવાના ટુકડા સિંકમાં પડેલા હોય છે. જેના કારણે સિંકમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી, સિંકમાં રહેલો બાકીનો કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકો.

દુર્ગંધ કેવી રીતે કરશો દૂર
સિંકને ઘણી વખત સાફ કર્યા પછી પણ તેમાંથી દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, તમે દુર્ગંધને દૂર કરવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. નારંગીની છાલને સિંક પર ઘસો, પછી તેને થોડીવાર રહેવા દો. હવે ગરમ પાણીથી સિંકને ધોઈ લો. તેનાથી સિંકમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

ફિનાઇલની ટેબલેટ મૂકો
વરસાદમાં સિંકમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે તમે સિંકમાં નેપ્થાલિનની ગોળીઓ પણ મૂકી શકો છો. આનાથી સિંકમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થશે અને જંતુઓથી પણ બચી શકાશે.

આ પણ વાંચો

UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget