શોધખોળ કરો

Health Tips: અજમાના સેવનથી થાય સ્વાસ્થ્યને થાય છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો ઉપયોગ

અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

Health Tips:અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

અજમાનો રસોડામાં ઉપયોગ આપણા વ્યંજનનામાં મસાલા તરીકે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જેના ઉપયોગથી શરદી, ઉધરસ સહિતની કેટલીક બીમારીથી છૂટકારો મળે છે.   તો આપ જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે.  અજમાની પ્રકૃતિ ગરમ છે, જેથી શિયાળીની  સિઝનમાં તેના ઉપયોગની સલાહ અપાઇ છે.

સામાન્ય રીતે આપણે વઘારમાં આખું જીરૂ, રાય અને મેથીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શિયાળામાં જો અજમા વધારમાં નાખમામાં આવે તો તેના માટે સ્વસ્થ્યને અનેક ફાયદો થાય છે. અજમાનો તડકો ફ્લેવર ફુલ હોવાની સાથે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે. દાળ બીન્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

ડીપ ફ્રાઇ આઇટમમાં અજમાનો કરો ઉપયોગ

આપને અજમા પસંદ હોય તો આપ ડ઼ીપ ફ્રાય આઇટમમાં પણ અજમા નાખી શકો છો. સમોચા, કચોરી  પકાડો, જેવી ડીપ ફ્રાય આઇટમમાં પણ આપ અજમાનો ઉપયોગ કરી શકો છો.

બ્રેડમાં બેકિંગ દરમિયાન

જો આપ મસાલા બ્રેડ, હોલ બ્રેડ વગેરે ઘરમાં બનાવવાનું વિચારતા હો તો અજમાનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત બ્રેડમાં બેકમાં પણ અજમાનો ઉપયોગ કરી શકો છો.

સૂપ અને સ્પાઇસી કરીમાં કરો ઉપયોગ

જો આપને અજમાની ફ્લેવર પસંદ હોય તો આપને આ સૂપ પણ સારૂ લાગશે.  અજમાનો ઉપયોગ સ્પાઇસી કરી, ચિકન કરી, કઢાઇ પનીર વગેરેમાં પણ કરી શકો છો.  જો આપ સૂપ અને સ્પાઇસી કરી બનાવવા ઇચ્છતા હો તો ગ્રેવીમાં અજમાનો ઉપયોગ કરી શકો છો.

આદુના ફાયદા

આદુ આયુર્વેદ ગુણોથી ભરપૂર છે. તેનાથી ભૂખ  લાગે છે.  આદુ શરદી, ફ્લૂ જેવા રોગોમાં ફાયદાકારક હોવા ઉપરાંત લૂઝ મોશન અને ફૂડ પોઈઝનિંગમાં પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન શક્તિ જળવાઈ રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Embed widget