શોધખોળ કરો

Amla Benefits: શિયાળામાં આંમળાનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા

Amla Benefits: આંબળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત કરે છે. આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે

Amla Benefits: સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંબળા પૌષ્ટિક હોય છે. તેના એન્ટિઓક્સિડન્ટ્સના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આંબળા આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે.

આમળાનાં ફાયદા

ઈમ્યુનિટી વધારે છે

આંબળામાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જેથી શરીર બાહ્ય ચેપથી સુરક્ષિત રહે છે.

હૃદય માટે ફાયદાકારક

આમળામાં મળતું વિટામિન C હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે લોકો ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે, તેમણે આમળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ.

ત્વચાને સુંદર બનાવે છે

ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે વિટામિન C પણ જરૂરી છે. વિટામિન C ના સેવનથી ત્વચા ચુસ્ત રહે છે. ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી. ત્વચામાં ગ્લો જળવાઈ રહે છે. આ માટે તમે ઇચ્છો તો દહીંમાં આમળા પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

બળતરા ઘટાડે છે

શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ હૃદય અને ત્વચાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે. વાસ્તવમાં, ફ્રી રેડિકલ્સ પણ શરીરમાં બળતરા માટે જવાબદાર છે, જે ઘણા રોગોને જન્મ આપવાનું કામ કરે છે. પરંતુ આમળામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલને બેઅસર કરે છે અને શરીરની બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે

આંબળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

વજન ઓછું કરવા માટે કાચા આંબળા ખાઓ. તે ઉપરાંત આંબળાના પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીઓ. થોડા દિવસમાં ફરક જોવા મળશે.

લોહીને સાફ રાખે છે

આંબળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે. જો તમને ખીલ થતાં હોય તો આંબળાનો ફેસ પેક લગાવવો. આંબળા કોલેજન વધારવામાં પણ મદદ કરે છે, જે ત્વચાની ચમક વધારે છે.

માસિક સ્રાવ નિયમિત રાખે છે

માનવામાં આવે છે કે, આંબળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન પિરિઅડમાં પેડના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે અને માસિક સ્રાવને નિયમિત કરવામાં મદદ કરે છે.

યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે

આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઈન્ફેક્શનથી રાહત આપે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget